કાગળ ઉદ્યોગ : નિલગિરિ, મેલીઓ, અરડૂસો, સુબાવળ, શેતુર, સરગવો, ખાખરો, બાવળ, શીમળો વગેરે
ટેનિન ઉદ્યોગ: બાવળ, શરૂ, અર્જુન, ખાટી આમલી, બહોમીયા, આમળાં વગેરે
લાખ ઉદ્યોગઃ ખેર, બાવળ, પીપળો, કુસુમ, બોરડી વગેરે
દિવાસળી ઉદ્યોગ : અરડૂસી, શીમળો, આંબા, કદમ્બ, સપ્તપર્ણી, સેવન વગેરે વૃક્ષોને આવરી લેવાય
પ્લાયવૂડ ઉદ્યોગ : સેવન, અરડૂસી, સીસુ, સાગ, કદમ્બ, જાંબુ, હળદરવો, આંબો, પાઈન, બિયો, સાલ બહેડા વગેરે


No comments:
Post a Comment